Puff Pastry Recipe In Gujarati | પફ પેસ્ટ્રી રેસીપી | #shorts #kalpanahomekitchen #puffpastry
Puff Pastry Recipe In Gujarati | પફ પેસ્ટ્રી રેસીપી | #shorts #kalpanahomekitchen #puffpastry
પફ પેસ્ટ્રી બનાવવાની રીત 👇
સૌપ્રથમ એક બાઉલમાં બે કપ ઘઉં નો લોટ લેવાનો મીઠું સ્વાદાનુસાર ઉમેરવું બે ચમચી ઘી ઉમેરીને પાણી થી લોટ બાંધવો ઢાંકીને એક કલાક રાખી મુકવો
ત્યાર બાદ બટેટા બાફેલા લેવાના ત્યાર બાદ બટેટા ક્રશ કરી લેવા મરચું પાવડર હળદર પાવડર ધાણાજીરું પાવડર મીઠું સ્વાદાનુસાર લીંબુ નો રસ ઉમેરી ને મિક્સ કરવું તેલ બે ચમચી ગરમ કરીને રાઈ અથવા જીરું ઉમેરી ને વઘાર કરવો બટેટા માં વઘાર મિક્સ કરવો
લોટ ની પાંચ રોટલી વણી લેવી પાતળી ત્યાર બાદ એક રોટલી લેવી રોટલી ઉપર ઘી અને મેંદો મિક્સ કરેલું બેટર લગાવી લેવું એનાં ઉપર બીજી રોટલી ફરી બેટર લગાવી ને બધી રોટલી ના પડ બેટર લગાવી ને ને વણી લેવા કિનારી નો ભાગ કટર થી કટીંગ કરી ને ચોરસ ટુકડા બનાવી લેવા
ત્યાર બાદ બટેટા નું શાક ભરી ને સમોસા આકાર ની પેસ્ટ્રી બનાવી લેવી ડીઝાઈન પણ કરવી હોય તો નુડલ્સ ની ચમચી થી કીનાર માં ડિઝાઇન કરી લેવી
હવે તેલ ગરમ થાય એટલે ધીમા તાપે સોનેરી કલર થાય ત્યાં સુધી તળવી આવી રીતે પફ પેસ્ટ્રી તૈયાર કરી લેવી 😋
આવી રીતે અવનવી ગુજરાતી રેસિપી જોવા માટે મારી ચેનલ ને અત્યારે જ સબ્સ્ક્રાઇબ કરી લો આભાર
#youtubeshorts #youtube #howtoviralshortvideoonyoutube #how_to_viral_youtube_shorts
#viral #viralvideo #viralshorts
#trending #trendingshorts #short
#shortvideo #shortsvideo #shortsfeed
#shortsviral #streetfood #shorts
#youtubeshorts #streetfoodindia #food
#recipe #indianfood #desserts #ytshorts #cooking #recipe #indianasmrworld #gujratishortsrecipe #kalpanahomekitchen
#dailyrecipe #dailyshortsrecipe
source