Puff Pastry Recipe In Gujarati | પફ પેસ્ટ્રી રેસીપી | #shorts #kalpanahomekitchen #puffpastry
Puff Pastry Recipe In Gujarati | પફ પેસ્ટ્રી રેસીપી | #shorts #kalpanahomekitchen #puffpastry પફ પેસ્ટ્રી બનાવવાની રીત 👇 સૌપ્રથમ એક બાઉલમાં બે કપ ઘઉં નો લોટ લેવાનો મીઠું સ્વાદાનુસાર ઉમેરવું બે ચમચી ઘી ઉમેરીને પાણી થી લોટ બાંધવો ઢાંકીને એક કલાક રાખી મુકવો ત્યાર બાદ બટેટા બાફેલા લેવાના ત્યાર બાદ બટેટા ક્રશ કરી લેવા મરચું…