Bread Nasta Recipe In Gujarati | બ્રેડ નો નાસ્તો | #shorts #kalpanahomekitchen #breadnastarecipe
Bread No Nasta Recipe In Gujarati | બ્રેડ નો નાસ્તો | #shorts #kalpanahomekitchen #breadnastarecipe બ્રેડ નાસ્તો રેસીપી બનાવવાની રીત 👇 સૌપ્રથમ બાફેલા બટેટા ને ક્રશ કરીને ગાજર કેપ્સિકમ લીલાં મરચાં બારીક કટીંગ કરી ને ઉમેરવા ત્યારબાદ મરચું પાવડર હળદર પાવડર ધાણાજીરું પાવડર મીઠું સ્વાદાનુસાર ઉમેરવું આવી રીતે બટેટા નો માવો તૈયાર કરવો બ્રેડ ને ગોળ…