Bread Nasta Recipe In Gujarati | બ્રેડ નો નાસ્તો | #shorts #kalpanahomekitchen #breadnastarecipe
Bread No Nasta Recipe In Gujarati | બ્રેડ નો નાસ્તો | #shorts #kalpanahomekitchen #breadnastarecipe
બ્રેડ નાસ્તો રેસીપી બનાવવાની રીત 👇
સૌપ્રથમ બાફેલા બટેટા ને ક્રશ કરીને ગાજર કેપ્સિકમ લીલાં મરચાં બારીક કટીંગ કરી ને ઉમેરવા ત્યારબાદ મરચું પાવડર હળદર પાવડર ધાણાજીરું પાવડર મીઠું સ્વાદાનુસાર ઉમેરવું આવી રીતે બટેટા નો માવો તૈયાર કરવો
બ્રેડ ને ગોળ કટીંગ કરી લેવી પુરી આકાર ની કટીંગ કરેલી બ્રેડ ની કીનાર ને મિક્સરમાં પીસી ને બારીક બનાવી લેવી
બ્રેડ માં ટામેટાં નો સોસ લગાવી ને બારીક કરેલું પનીર મુકીને બીજી બ્રેડ ઉપર મુકવી ત્યાર બાદ મેંદો અથવા કોર્ન ફ્લોર એક કપ બાઉલમાં લેવાનો એમાં મીઠું સ્વાદાનુસાર અને પાણી ઉમેરી ને ખીરું બનાવી લેવું
હવે બ્રેડ ને બટેટા નો માવો લગાવી કોટીગ કરી લેવું
ખીરા માં પલાળી ને બ્રેડ ના ભુક્કા માં મિક્સ કરીને બ્રેડ નો ભુક્કો લગાવી લેવો
ત્યાર બાદ તેલ ગરમ થાય એટલે ધીમા તાપે સોનેરી કલર થાય ત્યાં સુધી તળવા આવી રીતે બ્રેડ નો નાસ્તો તૈયાર કરી લેવો
બ્રેડ નો નાસ્તો તૈયાર છે 😋
આવી રીતે અવનવી ગુજરાતી વાનગી ઓ જોવા માટે મારી ચેનલ ને અત્યારે જ સબ્સ્ક્રાઇબ કરી લો આભાર
#youtubeshorts #youtube #howtoviralshortvideoonyoutube #how_to_viral_youtube_shorts
#viral #viralvideo #viralshorts
#trending #trendingshorts #short
#shortvideo #shortsvideo #shortsfeed
#shortsviral #streetfood #shorts
#youtubeshorts #streetfoodindia #food
#recipe #indianfood #desserts #ytshorts #cooking #recipe #indianasmrworld #gujratishortsrecipe #kalpanahomekitchen
#dailyrecipe #dailyshortsrecipe
source