પાસ્તા – લારી પર મળે તેવા ટેસ્ટી પાસ્તા ઘરે બનાવવાની રીત – Pasta recipes in gujarati – kitchcook
સામગ્રી:— 250 gm પાસ્તા (1 કપ ) 1.5 લીટર પાણી મીઠું 4 મોટી ચમચી તેલ 4 ટામેટા 1 નાનો ટુકડો આદું 1 મોટી ચમચી લસણ લાલ મરચા ની પેસ્ટ 1 નાની ચમચી ચીલી ફ્લેક્સ 1 નાની ચમચી ઓરેંગનો 1 નાની ચમચી મિક્સ હર્બ્સ 2 મોટી ચમચી ટોમેટો કેચપ જો તમેને મારી આ રેસીપી ગમે તો…