| |

Lila Chana Halwo Recipe In Gujarati | #shorts #kalpanahomekitchen #Lilachanahalwo



Lila Chana Halwo Recipe In Gujarati | #shorts #kalpanahomekitchen #Lilachanahalwo

લીલા ચણા નો હલવો બનાવવાની રીત

સૌપ્રથમ લીલાં ચણા ની પેસ્ટ બનાવવી
કડાઈમાં ઘી લેવાનું એક કપ
હવે લીલા ચણા ની પેસ્ટ ઉમેરવી
પેસ્ટ ને સાંતળવી પાંચ મિનિટ
ત્યાર બાદ ખાંડ અને ઈલાયચી પાવડર ઉમેરીને મિક્સ કરવું
હવે મિલ્ક પાવડર ઉમેરો અને બરાબર મિક્સ કરો
સ્ટીલ ની થાળી માં કાઢી લેવાનું ઠંડું થાય એટલે
પીસ બનાવી લેવા હલવો તૈયાર 😋

રેસિપી પસંદ આવે તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરજો આવી રીતે અવનવી વાનગીઓ જોવા માટે ધન્યવાદ

#youtubeshorts #youtube
#viral #viralvideo #viralshorts
#trending #trendingshorts #short
#shortvideo #shortsvideo #shortsfeed
#shortsviral #streetfood #shorts
#youtubeshorts #streetfoodindia #food
#recipe #indianfood #desserts #ytshorts #cooking #recipe #indianasmrworld #gujratishortsrecipe #kalpanahomekitchen
#dailyrecipe #dailyshortsrecipe

source

Similar Posts

One Comment

Leave a Reply